એક સમાન રીતે વિદ્યુતભારીત ધાતુના ગોળાકાર કવચની સપાટી પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $E$ છે. જો અવાહક સાધનનો ઉપયોગ કરીને તેમાં એક કાણું પાડવામાં આવે,તો તે કાણામાં વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $E/2$
  • B
    શૂન્ય
  • C
    $E$
  • D
    $2E$

Explore More

Similar Questions

સમાન પૃષ્ઠ ઘનતા $(\sigma)$ ધરાવતી બે સમાંતર પ્લેટો કે જે સમાન વીજભારિત છે,તેમની વચ્ચેના બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

$+\lambda\; C/m$ અને $-\lambda\; C/m$ રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે સમાંતર અનંત રેખીય વિદ્યુતભારો મુક્ત અવકાશમાં $2R$ અંતરે મૂકવામાં આવ્યા છે. બે રેખીય વિદ્યુતભારોની વચ્ચેના મધ્યબિંદુએ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

એક અનંત રેખીય વીજભાર $2 \text{ cm}$ ના અંતરે $9 \times 10^4 \text{ N/C}$ નું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો રેખીય વીજભાર ઘનતા . . . . . . હશે. $\left(k = 9 \times 10^9 \text{ Nm}^2/\text{C}^2\right)$ ($\text{ } \mu\text{C/m}$ માં)

$R$ અને $3R$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય કવચ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. બહારના કવચ પર $Q$ જેટલો વિદ્યુતભાર છે. અંદરનું કવચ અર્થિંગ (grounded) કરેલું છે. કેન્દ્રથી $2R$ અંતરે આવેલા બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્ર શોધો.

$100 \ mg$ દળ અને $+10 \ \mu C$ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળાને $1 \ m$ લંબાઈની અવાહક દોરી સાથે બાંધેલ છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\sigma$ પૃષ્ઠ ઘનતા ધરાવતી અનંત લંબાઈની અવાહક પ્લેટની નજીક લાવવામાં આવે છે. જો સંતુલન સ્થિતિમાં દોરી પ્લેટ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી હોય,તો પ્લેટની પૃષ્ઠ ઘનતા કેટલી હશે ($nC/m^2$ માં)? (આપેલ છે,$\varepsilon_0 = 8.85 \times 10^{-12} \ F/m$ અને ગુરુત્વપ્રવેગ $g = 10 \ m/s^2$):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo